જય માતાજી ....સર્વે શ્રી લુહાર સુતાર જ્ઞાતિ જનો ને ....દર વર્ષ ની જેમ આ વખતે પણ....શ્રી લુહાર સુતાર જ્ઞાતિ હિત્તેચક મંડળ મુંબઈ બોરીવલી ઈસ્ટ દ્વારા ... આપડા સમાજ ની વાડી માં ...સમસ્ત લુહાર સુતાર સમાજ ના જ્ઞાતિ જનો માટે નવરાત્રી નું આયોજન કરેલ છે સર્વે જ્ઞાતિજનો ને ભાવ ભર્યુ આમંત્રણ છે ...સર્વે એ સહ પરિવાર આવવું...તારીખ ૦૩/૧૦/૨૦૨૪ થી તારીખ ૧૧/૧૦/૨૦૨૪ ...સમય મહારાષ્ટ્ર સરકાર શ્રી ના આદેશ અનુસાર...જય માતાજી..